VIDEO: ફળ અને શાકભાજી પાકોમાં શું કરવું? અને શું ન કરવું?

જે ખેડૂતોએ કેળા, જામફળ અને પપૈયા જેવા પાકનું વાવેતર કર્યું હોય તો આ સમયગાળા દરમિયાન તેની કેવી રીતે માવજત લેવી? કેળ, ટામેટા, ભીંડા અને ઘાસચારાની મકાઇનું આ સમય દરમિયાન વાવેતર થઇ શકે છે, તો એ વાવેતર માટે શું કરવુ? અને શું ન કરવું?

રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

READ  VIDEO: મલેશિયન લીમડાની ફાયદાકારક ખેતી

 

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

આ પણ વાંચો: VIDEO: મલેશિયન લીમડાની ખેતીનું ગણિત

પાકના વાવેતર અને ઉછેર સમયે ઘણીવાર ખેડૂત મુંઝાતો હોય છે કે તેને શું કરવું? કેવી રીતે કરવું અને શું ન કરવું?. ખેડૂત મિત્રોને જો ખેતીમાં શું કરવું? તેનો ખ્યાલ હશે તો તેમને ઉત્પાદન સારૂ મળશે અને શું ન કરવું? તેનો ખ્યાલ હશે તો તેને નુકશાન વેઠવાનો વારો નહિં આવે.

READ  VIDEO: જૂનાગઢની કાપડ બજારના રસ્તા પર ગંદા પાણીનો નિકાલ, CCTVમાં કેદ થઈ ઘટના


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

[yop_poll id=”1″]

FB Comments