મુંબઈમાં ભારે વરસાદ, ટ્રેનો રદ કરાઈ, એરપોર્ટના રન-વે પર માછલીઓ તરી રહી છે!

સોમવારે પણ મુંબઈમાં ભારે વરસાદી માહોલ યથાવત છે. મુંબઈના જે વિસ્તારોમાં ભારે વરસાદ પડી રહ્યો છે તેમાં સાયન, અંધેરી, કુર્લા, બાંદ્રા અને ચેંબૂર વિસ્તારનો સમાવેશ થાય છે. પાણીની ભરાવો સતત થઈ રહ્યો છે અને તેના લીધે મેઈન હોલ પણ ખોલવામાં આવ્યા છે. ટ્રેન પાણીના લીધે ડિરેલ થઈ છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

READ  વેસ્ટ ઈન્ડીઝ સામેની વન-ડે મેચમાં ભારતીય ટીમને મોટો ઝટકો, આ ખેલાડી થયો ઈજાગ્રસ્ત

 

મુંબઈને દેશની આર્થિક રાજધાની ગણવામાં આવે છે અને હાલ મુંબઈનો હાલ બેહાલ છે. રસ્તાઓ અને રેલવે સ્ટેશન પર પાણીનો ભરાવો થયો છે. મુંબઈગરાઓને આ વરસાદના લીધે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

મુંબઈના ઘણાં વિસ્તારોમાં ટ્રાફિક જામ થઈ ગયો છે. પાલઘરમાં ટ્રેક પર પાણી ભરાવાથી ટ્રેનો રદ કરવાની ફરજ પડી રહી છે. વેસ્ટર્ન રેલવે દ્વારા 15 જેટલી ટ્રેન રદ કરી દેવાઈ છે. પાલઘરમાં તો 6 કલાકમાં 361 મિમિ વરસાદ પડી ચૂક્યો છે.

READ  મુંબઈના માટુંગા રેલવે બ્રિજ પર યુવતીઓની છેડતી કરતા વ્યક્તિની પોલીસે CCTVના આધારે કરી ધરપકડ

આ પણ વાંચો:  VIDEO: ડાંગના અંતરિયાળ ગામના અવિરાજે 1050માં રેન્ક સાથે દિલ્હી IITમાં પ્રવેશ મેળવી ડંકો વગાડ્યો

ભારે વરસાદના લીધે એરપોર્ટના રનવે પર પણ પાણી ભરાઈ ગયું છે. આ પાણી ભરાવના લીધે એરપોર્ટના રનવે પર પાણીમાં માછલીઓ જોવા મળી રહી છે. હાલ મુંબઈ પર હાઈટાઈડનો ખતરો પણ છે. આ એલર્ટ દ્વારા લોકોને દરિયાકિનારે ન જવાની સલાહ આપવામાં આવી છે. એવી આશંકા સેવાઈ રહી છે કે દરિયામાં 4 મીટરથી વધારે ઊંચી લહેરો ઉઠી શકે છે.

READ  જમ્મુ કાશ્મીરના પૂર્વ મૂખ્યપ્રધાન મુફ્તીએ વર્લ્ડ કપમાં પાકની હાર બાદ એવું શું TWEET કર્યું કે, વાઈરલ થઈ ગયું

[yop_poll id=”1″]

 

 

Bhavnagar: Woman admitted over Congo fever suspicion| TV9News

FB Comments