અમદાવાદ: DPS ઈસ્ટ સ્કૂલે માન્યતા રદ કરવાના CBSEના નિર્ણયને હાઈકોર્ટમાં પડકાર્યો

DPS (East) school files writ petition in Delhi HC over its cancelled affiliation| TV9News
નિત્યાનંદ વિવાદ કેસ બાબત અમદાવાદની ડીપીએસ ઈસ્ટ સ્કૂલ ચર્ચામાં આવી હતી. આ બાદ તપાસના આદેશ આપવામાં આવ્યા હતા અને તેની સામે તપાસમાં એવી હકીકત બહાર આવી કે આ સ્કૂલે ખોટા ડોક્યુમેન્ટ રજૂ કરી સ્કૂલની પરમિશન મેળવી હતી. સીબીએસઈ દ્વારા એકશન લેવામાં આવ્યું હતું અને ડીપીએસ ઈસ્ટની માન્યતા જ રદ કરી દેવાઈ હતી. જો કે બાદમાં ડીપીએસ સ્કૂલને બચાવવા માટે કોર્ટમાં અરજી કરવામાં આવી છે. સીબીએસઈની શાળા હોવાથી આ બાબતે દિલ્હીની હાઈકોર્ટમાં અરજી કરવામાં આવી છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

READ  VIDEO: સમગ્ર વિશ્વમાં કોરોના વાઈરસે વર્તાવ્યો કાળો કેર, એક જ દિવસમાં કોરોનાના 1 લાખથી વધુ કેસ નોંધાયા


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

સ્કૂલે આ અરજી કરીને માન્યતા રદ કરી તે આદેશને પડકાર્યો છે. આ સ્કૂલની માન્યતા રદ થવાથી વાલીઓએ પણ હાઈકોર્ટમાં જવાની તૈયારી બતાવી હતી. જો કે સીબીએસઈ દ્વારા ખોટા ડોક્યુમેન્ટના આધારે માન્યતા લીધી હોવાથી આ કાર્યવાહી કરવામાં આવી છે.

FB Comments