રાષ્ટ્રપતિ કોવિંદે કર્યું ટ્રમ્પના સન્માનમાં ડિનરનું આયોજન, કોંગ્રેસે આમંત્રણ સ્વીકાર્યું નહીં

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્ર્મ્પ અમદાવાદ અને આગ્રાના પોતાના શિડ્યુલ બાદ હવે દિલ્હી ખાતે પહોંચ્યા છે. ટ્ર્મ્પ આવ્યા છે તેના સન્માનમાં દિલ્હી રાષ્ટ્રપતિ ભવનમાં ડિનરનું આયોજન કરવામાં આવ્યું છે. જો કે આ આમંત્રણમાં કોંગ્રેસના નેતાઓ નહીં આવે છે તેવી જાણકારી મળી રહી છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

READ  BIG BREAKING : દેશમાં લોકડાઉન-4 હશે 14 દિવસનું! આજે સરકાર જારી કરશે દિશાનિર્દેશ

કોંગ્રેસના નેતાઓ આમંત્રણ છતાં કેમ નથી આવી રહ્યાં?
પૂર્વ પ્રધાનમંત્રી મનમોહનસિંહ, અધિર રંજન અને ગુલામ નબી આઝાદને રાષ્ટ્રપતિ ભવન તરફથી આમંત્રણ આપવામાં આવ્યું છે અને તેમાંથી ત્રણેય દ્વારા આ આમંત્રણનો ઈનકાર કરી દીધો છે. હાલ કોંગ્રેસની કમાન સોનિયા ગાંધીના હાથમાં હોવાથી તેઓ અંતરિમ અધ્યક્ષ હોવાથી તેમને આમંત્રણ મળવું જોઈએ. જો કે આ આમંત્રણ તેમને આપવામાં આવ્યું નથી તેના લીધે કોંગ્રેસી નેતાઓ નારાજ જોવા મળી રહ્યાં છે અને કહીં રહ્યાં છે કે ભાજપ જૂની પરંપરાઓને તોડી રહ્યું છે.

READ  લોકો ઘરે પરત જવા માગે છે પણ જુઓ ગુજરાત-મહારાષ્ટ્રની બોર્ડર પર કેવી છે સ્થિતિ?


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

આ પણ વાંચો :   જાણો આગ્રાના તાજમહાલને જોઈને વિઝીટર્સ બુકમાં ડોનાલ્ડ ટ્ર્ંપે શું લખ્યું?

આ ઉપરાંત અમદાવાદ ખાતે ટ્ર્મ્પના કાર્યક્રમમાં પણ કોંગ્રેસના નેતાઓની અવગણના કરવામાં આવી તે મુદો પણ રાજ્યસભા વિપક્ષ ઉપનેતા આનંદ શર્મા દ્વારા ઉઠાવવામાં આવ્યો છે. અમેરિકાના રાષ્ટ્રપતિ ટ્ર્મ્પ બે દિવસીય ભારતીય મુલાકાત માટે આવ્યા છે. જેના લીધે જોરશોરથી તૈયારીઓ અમદાવાદ, દિલ્હી અને આગ્રા ખાતે કરવામાં આવી છે.

READ  ATMમાંથી ડબલ પૈસા નીકળતા હોવાથી લોકોની લાઈનો લાગી, જુઓ VIDEO

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Oops, something went wrong.

 

FB Comments