જાણો કેમ કાકડી ખાધા પછી તરત જ પાણી પીવાની ના પાડવામાં આવે છે, આ છે સાચી વૈજ્ઞાનિક હકીકત

જો તમને ઉનાળામાં કાકડી ખાવાની આદત હોય તે તમારા શરીર માટે સારી છે. ખાસ કરીને જે બાળકોને બહાર રમવાની આદત હોય તેને તો કાકડી ખવડાવી જ જોઈએ જેના લીધે તેના શરીરમાં પાણીની માત્રા જળવાઈ રહે.

આ પણ વાંચો:  ઉદ્યોગજગતમાંથી આ તમામ દિગ્ગજો PM મોદીની શપથવિધિમાં હાજરી નોંધાવશે

જ્યારે ઉનાળામાં વિસ્તારો સૂકાઈ જાય છે ત્યારે રેતાળ વિસ્તારોમાં કાકડી, તરબૂચ વગેરે પાકે છે. બજારોમાં લીલા રંગની કાકડી એક આંખને શાંતિનો આનંદ કરાવે છે. કાકડીમાં ખાસ કરીને 95 ટકા ભાગમાં પાણી હોય છે અને તેમાં અન્ય તત્વોમાં મિનરલ્સ, વિટામીન્સ અને ઈલેકટ્રોલાઈટસની માત્રા પણ હોય છે. આના કારણે કાકડી ખાવી એ ગરમીમાં ફાયદાકારક છે કારણ કે તેનાથી શરીરની પાણીની જરુરિયાત પુરી થાય છે તો શરીરને પોષકતત્ત્વો પણ મળી રહે છે.

READ  ડુંગળીના છોંતરાને કચરામાં ફેંકવાની ભૂલ ના કરશો, તમારી ત્વચા અને સ્વાસ્થ્ય માટે છે ખૂબ ઉપયોગી!

રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

કાકડી ખાધા પછી પાણી પીવાથી શું નુકસાન થાય?


કાકડી ખાધા પછી ક્યારેક તમારાં ઘરમાં પણ તમને પાણી પીતા રોકવામાં આવ્યા હોય શકે પણ તેમાં ખાસ કોઈ કારણ આપવામાં નથી આવતું. હકીકત એવી છે કે જો કાકડી ખાધા પછી પાણી પીવામાં આવે તો શરીરમાં જે કાકડીમાં હોય તે પોષકતત્વો મળી શકતાં નથી.

 

READ  શું દહીં ખાવાથી શરદી-ઉધરસમાં રાહત થઈ શકે? આ રહ્યો સાચો જવાબ

કાકડી ખાધા પછી પાણી તરત જ પાણી પીવાથી શરીરમાં ગ્લાઈસેમિક ઈંડેક્સ વધી જાય છે. જેના લીધે શરીરમાં પાચનની પ્રક્રિયા ધીમી પડી જાય છે. આમ તમારા ઘરમાં જો કોઈ કહે કે કાકડી ખાધા પછી પાણી ન પીવાઈ તો તેઓ સાચા છે.

 

Oops, something went wrong.
FB Comments