વૈભવી કારચાલકે ગાડીની ટેંક ફૂલ કરાવી અને પૈસા આપતા પહેલા ફૂલ સ્પીડે ગાડી ભગાવી દીધી, જુઓ VIDEO

મહેસાણના કડીમાં પેટ્રોલ પંપ પર એક વ્યક્તિ પેટ્રોલ પૂરાવી પૈસા આપ્યા વગર જ ભાગી ગયો. વૈભવી કારચાલકે પેટ્રોલની ટાંકી ફૂલ કરાવી રૂપિયા ચૂકવ્યા વગર જ ફરાર થઈ ગયો હતો. આ સમગ્ર ઘટના CCTVમાં કેદ થઈ છે. CCTVના આધારે પેટ્રોલ પંપ માલિકે કડી પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે.

જુઓ વીડિયો:


કારચાલક પેટ્રોલના પૈસા આપ્યા વગર જ ભાગી છૂટ્યો

આ પણ વાંચો: Amazon પર ગુસ્સે થઈ સોનાક્ષી સિંહા! 18 હજારના હેડફૉન્સની જગ્યાએ મોકલ્યો લોખંડનો ટુકડો?

કડીના પેટ્રોલ પંપ પર બની આ ઘટના
વૈભવી કારચાલકે પેટ્રોલ ભરાવ્યું, ફૂલ ટેંક કરાવી અને પૈસા ન આપ્યા
સમગ્ર ઘટના થઈ સીસીટીવીમાં કેદ

READ  કોંગ્રેસના વોકઆઉટ પર ભુપેન્દ્રસિંહનો જવાબ, કોંગ્રેસ ભાગેડું વૃત્તિ ધરાવે છે

[yop_poll id=220]

જો તમે TV9 ગુજરાતીના WhatsApp ગ્રુપમાં જોડાઈ નથી શકતા તો Tv9 ગુજરાતીનો આ WhatsApp નંબર 90999-00199 આપના મોબાઈલમાં સેવ કરીઅમને મોકલી આપો આપનું અને આપના શહેરનું નામ. જેથી દરરોજ Tv9 ગુજરાતીની રસપ્રદ સ્ટોરીઝ અને વીડિયોઝ આપના મોબાઈલમાં મળતા રહે. જો આપ કોઈ WhatsApp ગ્રુપમાં છો તો આ મોબાઈલ નંબરને પણ તેમાં એડ કરવા વિનંતી.

FB Comments