નર્મદા સરદાર સરોવર ડેમની સુરક્ષા માટે હવાઈ સર્વેલન્સ કરાશે, ગૃહવિભાગ દ્વારા 7 હાઈટેક ડ્રોન ખરીદવાનું આયોજન

નર્મદા સરદાર સરોવર ડેમની સુરક્ષા પગલે હવાઈ સર્વેલન્સ કરાશે. ગૃહ વિભાગ દ્વારા 7 નવા હાઈટેક ડ્રોન ખરીદવાનું આયોજન થઈ ચૂક્યું છે. મહત્વનું છે કે, ડેમની સુરક્ષા સહિત લોકોની ગતિવિધિને પણ જોવા માટે આ પ્રકારની સુરક્ષા ઉભી કરવામાં આવશે. તો સાથે સ્ટેચ્યૂ ઓફ યુનિટી અને સરદાર સરોવરનું ડ્રોનથી સર્વેલન્સ કરાશે.

આ પણ વાંચોઃ ગુજરાતમાં 7 બેઠક પર પેટાચૂંટણીનું તમામ વિશ્લેષણઃ જાણો રાધનપુર સીટનો ઈતિહાસ અને અલ્પેશ ઠાકોરની હાર-જીતનું ગણિત

 

FB Comments
READ  નમસ્તે ટ્રમ્પ: મોટેરા સ્ટેડિયમથી ડોનાલ્ડ ટ્રમ્પના ભાષણની મહત્વની વાતો