દુનિયામાં 21 લાખથી વધારે લોકો કોરોનાથી સંક્રમિત, અત્યાર સુધી 1.45 લાખ લોકોના મોત

duniya ma 21 lakh thi vadhare loko corona thi sankramit aatyar sudhi 1.45 lakh loko na mot

દુનિયામાં અત્યાર સુધી 1,45,521 લોકોના મોત કોરોના વાયરસના કારણે થઈ ચૂક્યા છે. ત્યારે 21,82,197 લોકો કોરોનાથી સંક્રમિત છે. અમેરિકામાં આજે 1,796 લોકોના કોરોનાથી મોત થયા છે. અમેરિકામાં અત્યાર સુધી 34,384 લોકોના મોત થઈ ચૂક્યા છે. અમેરિકામાં નવા 25,067 કેસ આવ્યા છે.

Gujarat ma corona na positive case 538 nodhaya ahmedabad ma sauthi vadhu 295 case

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

READ  રાજકોટ: કોરોના વાયરસને લઈને આરોગ્ય વિભાગ એલર્ટ પર, તૈયાર કરાયો આઈસોલેશન વોર્ડ

ત્યારે ફ્રાંસમાં 753 લોકોના કોરોનાથી મોત થયા છે. ફ્રાંસમાં અત્યાર સુધી 17,920 લોકોના મોત થયા છે. બ્રિટેનમાં આજે 861 લોકોના કોરોનાથી મોત થયા, બ્રિટેનમાં અત્યાર સુધી 12,868 લોકોના મોત થઈ ચૂક્યા છે. બ્રિટેનમાં આજે 4,617 નવા દર્દીઓ સામે આવ્યા છે.


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

READ  VIDEO: ભરૂચમાં 200 રૂપિયાની રોજ કમાણી કરતા રિક્ષા ચાલકને 200 કરોડની GST નોટિસ

 

ઈટલીમાં આજે 525 લોકોના કોરોનાથી મોત થયા છે, ઈટલીમાં અત્યાર સુધી 22,170 લોકોના મોત થયા છે અને નવા 3,786 કેસ સામે આવ્યા છે. ત્યારે સ્પેનની વાત કરવામાં આવે તો આજે 318 લોકોના કોરોનાથી મોત થયા. સ્પેનમાં અત્યાર સુધી 19,130 લોકોના મોત થઈ ચૂક્યા છે. બેલ્જિયમમાં 417 લોકોના કોરોનાથી મોત થયા છે. બેલ્જિયમમાં અત્યાર સુધી 4,857 લોકોના મોત થઈ ચૂક્યા છે. બેલ્જિયમમાં નવા 1,236 કેસ નોંધાયા છે.

READ  અમદાવાદ કોર્પોરેશન સંચાલિત ઢોરવાળામાંથી ગુમ પશુ મુદ્દે તપાસના આદેશ

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

Oops, something went wrong.

 

FB Comments