અમદાવાદ: SVP હોસ્પિટલની મોટી બેદરકારી આવી સામે, જુઓ VIDEO

During coronavirus crisis, SVP hospital's negligence raises everyone eyebrows up Ahmedabad Ahmedabad SVP Hospital ni moti bedarkari aavi same juvo video

અમદાવાદમાં કોરોના વાઈરસના કેસની સાથે મોતના આંકડા પણ વધી રહ્યા છે. ત્યારે અમદાવાદની SVP હોસ્પિટલની એક મોટી બેદરકારી સામે આવી છે. દર્દીનો કોરોના ટેસ્ટ પોઝિટીવ આવવાની જાણ કરવાથી લઈને હોસ્પિટલમાં દાખલ કરવાને લઈને SVP હોસ્પિટલની મોટી બેદરકારી સામે આવી છે. હાટકેશ્વર વિસ્તારમાં રહેતા હર્ષ અસરાનીનો એક વીડિયો સામે આવ્યો છે. હર્ષના પિતાને બપોરે રિપોર્ટ નેગેટિવ હોવાનું કહી ઘરે મોકલી દીધા અને SVP હોસ્પિટલે દર્દી રાતે પોઝિટીવ હોવાનું કહી ફરી દાખલ કર્યા. ત્યારે તંત્રની બેદરકારીથી આખા પરિવારને કોરોના થયો છે. ત્યારે SVPએ સ્પષ્ટતા કરતા કહ્યું કે બે વ્યક્તિના નામ સરખા હોવાથી આ સમસ્યા થઈ હતી.

READ  વિદ્યાર્થીઓ બાદ મજૂરોને પરત રાજ્યમાં લઈ આવશે યોગી સરકાર, આ શરતનું કરવું પડશે પાલન!

 

 

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

FB Comments