દશેરામાં દેખાઈ મંદીઃ કાર અને બાઈકના વેચાણમાં 25 ટકા જેટલો ઘટાડો…જુઓ વિશેષ અહેવાલ

દશેરાના શુભ મુહૂર્તમાં સામાન્ય રીતે લોકો ધડાધડ વાહનો ખરીદતા હોય છે પણ આ વર્ષે એમાં પણ બ્રેક લાગી ગઈ. મંદીની સ્થિતિના કારણે પહેલા જ ઓટો સેક્ટરને મોટો ફટકો પડ્યો છે. તેમ છતાં કંપનીઓને આશા હતી કે તહેવારોમાં ફરી એકવાર તેજી જોવા મળશે. પણ હકીકત એ છે કે વાહનોના વેચાણમાં આ વખતે 20થી 30 ટકા સુધીનો ઘટાડો જોવા મળ્યો. જુઓ સમગ્ર અહેવાલ..

READ  Surat : CM Rupani Approved 90-meter-long Outer Ring Road in Suda area - Tv9

આ પણ વાંચોઃ પર્યાવરણપ્રેમીના વિરોધ બાદ સુપ્રીમ કોર્ટે આરે કોલોનીમાં વૃક્ષ નિકંદન પર લગાવી રોક…હવે સરકાર કરી રહી છે આ કામ

 

FB Comments