દિલ્હી: તબલીગીઓની વધુ એક શરમજનક હરકત, જુઓ VIDEO

Dwarka: Tablighi Jamaat attendees throw bottles filled with urine at homeguard jawans delhi tablighio ni vadhu ek sharamjanak harkat juvo video

દિલ્હીમાં કવોરન્ટાઈન કરાયેલા તબલીગી જમાતીઓની શરમજનક હરકતો હજુ પણ ચાલુ છે. હોસ્પિટલમાં નર્સની સામે અશ્લીલ હરકતના આરોપ બાદ વધુ એક વીડિયો સામે આવ્યો છે.

 

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

આ વીડિયો દ્વારકાના સેક્ટર 16માં તૈયાર કરાયેલા આઈસોલેશન વોર્ડનો છે. જ્યાં તબલીગીઓ પેશાબ ભરેલી બોટલો સુરક્ષાકર્મીઓ પર ફેંકી રહ્યા છે. હાલમાં આ કેસમાં ફરિયાદ દાખલ કરવામાં આવી છે અને તબલીગીઓ સામે કાર્યવાહી કરવાના પણ આદેશ આપી દેવામાં આવ્યા છે.

READ  લોકડાઉનમાં ફસાયેલા લોકો માટે દોડાવવામાં આવશે સ્પેશિયલ ટ્રેન, સરકારે કરી જાહેરાત


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

આ પણ વાંચો: અમદાવાદ: જીવરાજ મહેતા હોસ્પિટલના નર્સ, ડૉક્ટર સહિત 100થી વધુ લોકો ક્વોરન્ટાઈન

 

FB Comments