સૌરાષ્ટ્રવાસીઓ ચેતી જજો! દૂધમાં થઈ રહી છે મોટા પ્રમાણમાં ભેળસેળ, જુઓ VIDEO

સૌરાષ્ટ્રમાં દૂધમાં વ્યાપક પ્રમાણમાં ભેળસેળ થાય છે. નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલને મળીને કેટલાક સ્થાનિકોએ દૂધમાં ભેળસેળ થતી હોવાની ફરિયાદ કરી. જે બાદ નાયબ મુખ્યપ્રધાને તપાસના આદેશ આપ્યા અને ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગે સાત જિલ્લાની સહકારી અને ખાનગી ડેરીમાંથી 903 નમૂના લીધા છે. આ તમામ નમૂનાને તપાસ માટે લેબમાં મોકલવામાં આવ્યા છે. જેના રિપોર્ટ આવ્યા બાદ આગળ કાર્યવાહી કરવામાં આવશે.

READ  Thief caught on camera stealing beer in Mira road shop - Tv9 Gujarati

રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

આ પણ વાંચો: VIDEO: હેલ્મેટ વિના જ હોમગાર્ડના જવાનો, સોશિયલ મીડિયા પર વીડિયો વાયરલ


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

READ  VIDEO: ગુજરાતમાં કોરોનાના દર્દીઓની સંખ્યા વધીને 122 થઈ

 

FB Comments