VIDEO: વતનમાં ચાલીને જતા શ્રમિકોની મદદે નાયબ મુખ્યપ્રધાન, બસ સેવા ઉપલબ્ધ કરાવી

DyCM Nitin Patel assures transportation facility to people stranded in Gujarat due to lockdown Vatan ma chali ne jata sharmiko ni madade DyCM Bus seva uplabdh karavi

ગુજરાત રાજ્યની સાથે સાથે સમગ્ર દેશમાં કોરોના વાયરસના કારણે 21 દિવસ સુધી લોકડાઉનની જાહેરાત કરવામાં આવી છે. ત્યારે લોકડાઉનની સ્થિતીને લીધે રાજ્યમાં રહેતા શ્રમિકો ચાલીને પોતાના વતન તરફ જઈ રહ્યા છે. ત્યારે આ શ્રમિકોની મદદે નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલ આવ્યા છે અને શ્રમિકોને બસ સેવા ઉપલબ્ધ કરાવી છે. જેથી તેઓ પોતાના વતનમાં જઈ શકે છે.

READ  VIDEO: દૂધ મંડળીએ પગાર ન ચૂકવતા પશુપાલકોનો હોબાળો, દૂધ મંડળીને કરી તાળાબંધી

 

 

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

આ પણ વાંચો: દેશમાં કોરોના વાઈરસથી મોતનો આંકડો 12 થયો, પોઝિટિવ કેસની સંખ્યા વધીને 686 થઈ

FB Comments