રેલવે ટીકિટ બુકિંગનો કાળો કારોબાર આવ્યો સામે, એક વ્યક્તિના 3 હજાર બેંક ખાતાનું નેટવર્ક

irctc train tatkal ticket booking you can book tickets epay later paisa vagr pan book karo train ni ticket irctc e aapi aa moti bhet

રેલવમાં ફરીથી એક ટીકિટ બુકના કૌભાંડની ઘટના સામે આવી છે. રેલવે વિભાગે એક રેકેટનો પદાફાર્શ કર્યો છે. એવું માનવામાં આવી રહ્યું છે આ રેકેટમાંથી જે પૈસા મળતા તે પાકિસ્તાન અને દુબઈ જેવા દેશોમાં ક્રિપ્ટો કરન્સીના માધ્યમથી મોકલવામાં આવતા હતા. રેલવે પ્રોટેક્શન ફોર્સના ડીજી અરુણ કુમારે આ પાછળ ટેરર ફંડિગ હોવાની આશંકા પણ વ્યક્ત કરી છે. આ મામલે જે માણસ પકડાયો છે તેની પાસેથી 2400 એસબીઆઈની શાખામાંથી બેંક એકાઉન્ટ ઝડપાયા છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

READ  મુંબઈના પૂર્વ મેયર અને શેરિફ નાના ચુડાસમાનું 86 વર્ષની ઉંમરે નિધન

irctc train tatkal ticket booking you can book tickets epay later paisa vagr pan book karo train ni ticket irctc e aapi aa moti bhet

આ પણ વાંચો :  દિલ્હીની ચૂંટણી છે કે બિહારની? આ 2 નવી પાર્ટી કેજરીવાલની ચિંતા વધારી શકે છે!

આરપીએફના ડીજીએ વધારે જાણકારી આપતા કહ્યું કે ઝારંખડના રહેવાસી ગુલામ મુસ્તફાની આ કેસમાં ધરપકડ કરવામાં આવી છે. તેની પાસેથી રેલવે ટીકિટ બુક કરવા માટે જરૂરી એવા 563 આઈડી મળી આવ્યા છે. આ સિવાય એવી માહિતી મળી છે ભારતના વિવિધ શહેરમાં આવેલી એસબીઆઈની 2400 શાખાઓ જ્યારે ગ્રામીણ વિસ્તારોમાં આવેલી 600 શાખાઓમાં તેનું નેટવર્ક છે. આમ મોટાપાયે એક રેકેટ આચરવામાં આવી રહ્યું હતું.

READ  અમદાવાદ-મુંબઈ વચ્ચે દોડશે વધુ એક ખાનગી તેજસ ટ્રેન, જુઓ VIDEO


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

આ કેસમાં માત્ર રેલવે પોલીસ જ નહીં પણ દેશની આઈબી, સ્પેશ્યલ બ્યૂરો, ઈડી, એનઆઈએ અને કર્ણાટક પોલીસ પણ પૂછપરછ કરી રહી છે. આમ ઈ-ટીકિટના કાળા કારોબારને લઈને એક મોટી કડી આરપીએફની મળી છે અને તેને લઈને તપાસનો ધમધમાટ શરૂ થઈ ગયો છે.

READ  ટ્રેનના જનરલ કોચમાં મુસાફરી કરતા લોકોને AC કોચ જેવી સફાઈની સુવિધા મળશે, જાણો કેવી રીતે

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

 

FB Comments