દિલ્હી-એનસીઆરમાં ભૂકંપના આંચકા! કાશ્મીરમાં પણ ધરતી હચમચી, જુઓ VIDEO

Earthquake in Delhi-NCR

દિલ્હી-એનસીઆર સહિત સમગ્ર ઉત્તર ભારતમાં ભૂકંપના આંચકા અનુભવાયા છે. શુક્રવારે સાંજે પાંચ વાગ્યે સમગ્ર ઉત્તર ભારતમાં તીવ્ર આંચકા અનુભવાયા હતા. ભૂકંપની તીવ્રતા 6.8 ની નજીક માપવામાં આવી છે. જો કે આ ભૂકંપથી કોઇપણ પ્રકારનું નુકસાન થયાના સમાચાર નથી. ભૂકંપનું કેન્દ્રસ્થાન અફઘાનિસ્તાનના હિન્દુકુશમાં હતું. આ દરમિયાન કાશ્મીર અને ચંદીગઢ સહિત સમગ્ર ઉત્તર ભારતમાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા.

READ  UNSCમાં કાશ્મીર પર ચર્ચાને લઈને ભારતની જીત, ચીન-પાકિસ્તાનને ફટકાર

રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

આ પણ વાંચો: અમદાવાદમાં થયેલા તોફાનનો સૌથી સનસનીખેજ VIDEO


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

FB Comments