દિલ્હી ચૂંટણી : કેજરીવાલને ‘આતંકવાદી’ કહ્યાં તો ચૂંટણી પંચે ભાજપના નેતા પર કરી કાર્યવાહી

ec-bans-parvesh-verma-for-the-second-time-to-call-arvind-kejriwal-terrorist

દિલ્હીમાં ચૂંટણી પંચ વિવાદાસ્પદ નિવેદન આપનારા નેતાઓ સામે કાર્યવાહી કરી રહ્યું છે. ભાજપના સાંસદ પ્રવેશ વર્મા પર બીજી વખત ચૂંટણી પંચે કાર્યવાહી કરી છે. દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલને આતંકવાદી કહેવા પર ચૂંટણી પંચે કાર્યવાહી કરી છે. જેમાં 24 કલાક સુધી પ્રતિબંધ ભાજપના આ નેતા પર લગાવવામાં આવ્યો છે. ચૂંટણી આચાર સંહિતાના નિયમોને લઈને કાર્યવાહી કરવામાં આવી છે. પ્રવેશ વર્માએ આ પહેલાં શાહીનબાગ વિરોધ પ્રદર્શનને લઈને એક વિવાદાસ્પદ નિવેદન આપ્યું હતું. જેના લીધે ચૂંટણી પંચે કાર્યવાહી કરી હતી.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

READ  વડાપ્રધાન નરેન્દ્ર મોદી જે વાયરલ તસવીરમાં સોનિયા ગાંધીના ચરણ સ્પર્શ કરી રહ્યાં છે તે તસવીર વિશેની જાણો સાચી હકીકત

ec-bans-parvesh-verma-for-the-second-time-to-call-arvind-kejriwal-terrorist

આ પણ વાંચો :   PM મોદીના સુરક્ષા ઘેરામાં ઘૂસવાની યુવાન દ્વારા કોશિશ, ઉત્તર પ્રદેશમાં સભા બાદની ઘટના

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

દિલ્હીમાં કેજરીવાલને આતંકવાદી કહ્યાં બાદ રાજનીતિ ગરમાયી હતી.  આમ આદમી પાર્ટીના નેતાઓએ ચેલેન્જ આપી હતી કે જો કેજરીવાલ આતંકવાદી હોય તો ભાજપની સરકાર તેની ધરપકડ કરી બતાવે.  દિલ્હીમાં 8 ફેબ્રુઆરીના રોજ મતદાનની પ્રક્રિયા હાથ ધરાશે અને દિલ્હીની જનતા સરકાર કોની બનશે તેની પર પોતાના જનાદેશ આપશે.

READ  રાજકોટ: વીરપુર પાસેથી મળી રસ્તે રઝળતી ધોરણ 10ની ઉત્તરવહી

 

 

 

Oops, something went wrong.
FB Comments