બિહાર: કોલેજમાં પરીક્ષા ખંડ ન હોવાથી જ્યાં જગ્યા મળી ત્યાં બેસીને વિદ્યાર્થીઓએ આપી પરીક્ષા

બિહારમાં એક કોલેજની પરીક્ષાને લઈને સોશિયલ મીડિયામાં લોકો મજાક ઉડાવી રહ્યાં છે. બિહારમાં આવેલાં પશ્ચિમી ચંપારણની એક કોલેજમાં આ કિસ્સો બન્યો છે. આરએલએસવાય કોલેજમાં પરીક્ષા ચાલી રહી હતી ત્યારે વિદ્યાર્થીઓને બેસવા માટે જ જગ્યા નહોતી. જેના લીધે જ્યાં પણ જગ્યા મળી ત્યાં બેસીને વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી. પ્રયોગશાળામાં, સીડી નીચે બેસીને, ગ્રાઉન્ડમાં જ્યાં પણ જગ્યા મળી ત્યાં વિદ્યાર્થીઓ બેસી ગયા હતા.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

READ  સરકારની મોટી જાહેરાત! ધોરણ 1 થી 9 અને 11ના વિદ્યાર્થીઓને માસ પ્રમોશન

આ પણ વાંચો :   “દિવાળી પર સન્નાટો” નવા વર્ષે જ શિવસેનાના ભાજપ પર તીખા પ્રહાર! જુઓ VIDEO

જાણે લોકો સામૂહિક ભોજન લઈ રહ્યાં હોય તેવી રીતે વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી. ગાર્ડનમાં જગ્યા મળી તો વિદ્યાર્થી ત્યાં બેસી ગયા હતા. જો સીડી પર જગ્યા મળી તો વિદ્યાર્થીઓ ત્યાં બેસી ગયા હતા.

READ  Tapi PSI caught red handed while accepting bribe of Rs.5lakh

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

આવું થવાનું કારણ એક જ હતું કે કોલેજમાં વિદ્યાર્થીઓ બેસી શકે એવી વ્યવસ્થા જ નહોતી. કોલેજમાં કોઈ જ ઓરડા ન ખાલી હોવાથી વિદ્યાર્થીઓને ભારે મુશ્કેલી સહન કરવી પડી હતી. કોલેજમાં પરીક્ષા પણ નથી.

 

 

Top 9 National News Of The Day : 31-03-2020 | Tv9GujaratiNews

FB Comments