GLDCના અધિકારી પાસેથી રૂપિયા 2.80 કરોડની અપ્રમાણસર સંપતિ મળી, જુઓ VIDEO

જમીન વિકાસ નિગમના કર્મચારી તથા તેની પત્ની વિરુદ્ધ આવક કરતા વધુ સંપત્તિનો ગુનો દાખલ કરવામાં આવ્યો છે. 2.80 કરોડથી વધુની આવક ACBએ શોધી કાઢી છે. છોટાઉદેપુર જમીન વિકાસ નિગમના વર્ગ 3ના કર્મચારી જયંતીભાઈ પટેલ અને તેઓના પત્ની નંદાબેન પાસે આવક કરતા 59 ટકા વધુ સંપત્તિ સામે આવી છે. તે સિવાય તેમના સગા-સંબધીઓના નામે પણ સંપત્તિ વસાવી છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

READ  જાણો રાજ્યના તલાટી કમ મંત્રીઓ કેમ સરકારને આપી રહ્યાં છે હડતાળની ચીમકી?


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

જયંતી પટેલના અમેરિકામાં અભ્યાસ કરતા પુત્રના ખાતામાં જમીન વિકાસ નિગમના બેન્ક ખાતામાંથી 1.5 કરોડ રૂપિયા ટ્રાન્સફર કરાયા હોવાના પુરાવા ACBને મળ્યા છે. પુત્રને ખોટી રીતે કોન્ટ્રાક્ટર દર્શાવી આવક વેરા ખાતામાં રિટર્ન પણ ફાઇલ કર્યુ. ACBએ દંપતીની વિરૂદ્ધ ગુનો નોંધીને ધરપકડ કરી છે.

READ  રાજકોટ: ગુજરાત કિસાન કોંગ્રેસની મગફળી કેન્દ્ર પર જનતા રેડ, જુઓ VIDEO

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

FB Comments