ગણતંત્ર દિવસ પહેલા જ પુલવામામાં જૈશના આતંકીઓ, સેનાએ 3 લોકોને ઘેરી લીધા

encounter security forces terrorist tral area pulwama district south kashmir 3 jaish terrorist trapped Republic day pehla j pulwama ma jaish na aatankio sena e 3 loko ne gheri lidha

ગણતંત્ર દિવસ પહેલા દક્ષિણ કાશ્મીરના પુલવામા જિલ્લાના ત્રાલમાં સેના અને આતંકીઓની વચ્ચે ઘર્ષણ ચાલી રહ્યું છે. સેનાએ ત્યાં જૈશના 3 આતંકીઓને ઘેરી લીધા છે. અહેવાલ મુજબ બંને તરફથી ફાયરિંગ ચાલી રહ્યું છે. સેનાએ આસપાસના વિસ્તારમાં નાકાબંધી કરી દીધી છે અને સમગ્ર વિસ્તારને ઘેરી લીધો છે.

Two Indian Army soldiers lost lives during a cordon & search operation in Nowshera sector(J&K) J&K nowshera ma aatanki o sathe sena nu aathdaman 2 javan shahid

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

READ  પાકિસ્તાનના દિવસનું ચેન અને રાતની ઉંઘ ખરાબ કરનારા અમેરિકી હેલિકૉપ્ટર્સ 4 વર્ષ બાદ આવી ગયા ગુજરાત, ઈરાક-અફઘાન યુદ્ધમાં આ હેલિકૉપ્ટર્સે મચાવી હતી તબાહી, VIDEO

ગણતંત્ર દિવસના કારણે ઘાટીમાં પહેલા જ કડક સુરક્ષા ગોઠવવામાં આવી છે. આતંકીઓની હાજરીની ખબર મળતા જ સેના ત્રાલ પહોંચી ગઈ અને આતંકીઓના ખાત્મા માટે ઓપરેશન શરૂ કરી દીધું. સુત્રો દ્વારા મળતી માહિતી મુજબ આતંકી એક ઘરમાં છુપાયેલા છે. સેનાએ આસપાસના લોકોને મકાન ખાલી કરવા માટે કહ્યું છે.


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

READ  પાકિસ્તાન સુધરવાનું નામ નથી લેતું, સરહદ પર શરૂ કરવામાં આવેલા ગોળીબારમાં 3 નાગરિકના મોત

 

 

સેનાએ જે આતંકીઓને ઘેરી લીધા છે, તેમની ઓળખાણ પણ સામે આવી રહી છે. અહેવાલ મુજબ સેનાએ જૈશના કમાન્ડર કારી યાસિરને ઘેરી લીધો છે. કારી યાસિર મૂળ પાકિસ્તાની છે. કારી યાસિરે જમ્મૂ-કાશ્મીરમાંથી કલમ 370 નાબૂદ કર્યા પછી સામાન્ય લોકોની હત્યાઓ કરી હતી. આ આતંકી પર ત્રાલ ગુજ્જરોની હત્યાનો આરોપ છે.

READ  કચ્છ કંડલા પોર્ટ પર IMCના ટેન્ક 303 નંબરની મેથનોલની ટેન્કમાં બ્લાસ્ટની ઘટના, ત્રણ મજૂરના મોત

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

Oops, something went wrong.
FB Comments