ફિલ્મ કબીર સિંહમાં કેટલાક દૃશ્યો પર ચાલી રહેલા વિવાદ પર ડાયરેક્ટર સંદીપ વાંગાનો જવાબ

શાહિદ કપૂર અને ક્યારા અડવાણીની ડેબ્યૂ ફિલ્મ ‘કબીર સિંહ’ હજુ પણ થિએટરમાં ધમાલ મચાવી રહી છે. એક તરફ લોકોને ફિલ્મ ખૂબ પસંદ આવી રહી છે તો તેના વિરોધમાં પણ સોશિયલ મીડિયાની પોસ્ટ ફરી રહી છે.

આ પણ વાંચોઃ દક્ષિણ ગુજરાતમાં આગામી 3 દિવસમાં ભારે વરસાદની આગાહી, જુઓ VIDEO

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

READ  ધુમ્મસે મારી ધમધોકાર ભાગતી ટ્રેનોને બ્રેક, અનેક મુસાફરો અટવાયાં

 

ફિલ્મમાં એક દૃશ્ય છે જેમાં કબીર સિંહ પોતાની ગર્લફ્રેન્ડ પ્રતિને શારિરીક ટોર્ચર કરે છે. ફિલ્મના આ જ દૃશ્યને લઈને વિવાદ ઉઠ્યો છે. ત્યારે ડાયરેક્ટરે કહ્યું કે, પ્રેમી અને પ્રેમિકા વચ્ચેના પ્રેમમાં કેટલીક વસ્તુ ન થતી હોઈ તો તેમાં મને કોઈ ઈમોશન નજર નથી આવતું.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

READ  મિકાસિંઘને મદદ કરતા સલમાન ખાનની વધશે મુશકેલી!

શરૂઆત ફિલ્મનો વિરોધ કરનારા લોકોની વાતથી કરીએ તો, પ્રેમિકા માટે પ્રેમીનું હિંસક સ્વરૂપ દેખાડવામાં આવ્યું છે. આવા આક્ષેપો પર ડાયરેક્ ફિલ્મની કહાનીનો બચાવ કર્યો છે. સંદીપે કહ્યું કે, મેકિંગ સમયથી જ ફિલ્મની સફળતાનો મને અંદાજો હતો. પરંતુ તેના માટે કેટલાક લોકો નકારાત્મક પ્રતિક્રિયા આપશે તેને લઈને આશ્ચર્ય છે.


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

READ  વર્ષ 2020માં અક્ષય કુમાર મચાવશે ધૂમ, આમિર અને સલમાન ખાનને આપશે ટક્કર ?

 

FB Comments