રણબીર કપૂરની આંખોમાં આવ્યા આંસુ! જ્યારે મહેશ ભટ્ટ પાસે માંગ્યો આલિયા ભટ્ટનો હાથ

આલિયા ભટ્ટ અને રણબીર કપૂરની રિલેશનશિપ છેલ્લા ઘણા સમયથી ચર્ચામાં છે. હવે એવા અહેવાલ મળ્યા છે કે રણબીર કપૂરે આલિયાના પિતા મહેશ ભટ્ટ પાસે આલિયાનો હાથ માંગ્યો છે. આલિયા અને રણબીર ટૂંક સમયમાં લગ્ન કરી શકે છે.

રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

READ  જાણો શું છે રાફેલ વિમાનની વિશેષતાઓ? જુઓ VIDEO

રણબીર કપૂર આલિયા સાથેના તેના સંબંધ વિશે આગળ વિચારી રહ્યો છ, તે મહેશ ભટ્ટને મળ્યો અને આલિયાનો હાથ માંગ્યો. હાથ માંગતી વખતે રણબીર ભાવુક થઈ ગયો અને તેની આંખોમાં આંસુ આવી ગયા.


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

આ પણ વાંચો: સ્વાગત સમારોહમાં પહોંચેલા UP ભાજપ પ્રમુખની કપાઈ આંગળી

READ  ભંગાર વાહનો માટે નવો નિયમ: 14 દિવસમાં કરી લો આ કામ, નહીં તો મુકાઈ જશો મુશ્કેલીમાં

રણબીર અને આલિયા વર્ષ-2020 સુધીમાં લગ્ન કરશે. બંનેના પરિવારની સંમતિથી બધું થવાનું છે. ટેલિગ્રાફ સાથે વાત કરતાં મહેશ ભટ્ટે કહ્યું હતું કે, બંને એક બીજાને પ્રેમ કરે છે, મને રણબીર કપૂર ગમે છે, તે એક સારા વ્યક્તિ છે. આ સંબંધને આગળ કેવી રીતે લઈ શકાય તે વિશે તેમને વિચારવાની જરૂર છે. હું તેના વિશે કંઇક બોલવા જેવું નથી.

READ  સારા અલી ખાનની માતાએ નથી કરી કોઈ ફિલ્મ કે નથી કર્યો કોઈ બિઝનેસ છતાં પણ રાતોરાત મળી ગયો ખજાનો

 

[yop_poll id=”1″]

 

22 suspected coronavirus patients tested negative , Rajkot | Tv9GujaratiNews

FB Comments