દિલ્હીમાં ફરીથી અફવાના લીધે વિવિધ વિસ્તારોમાં તણાવ, પોલીસે કરી આ સ્પષ્ટતા

entry-and-exit-gates-of-tilak-nagar-are-closed-dmc

દિલ્હીમાં હિંસાનો માહોલ પુરો થઈ ગયો તો રાજનીતિક ગરમાગરમી શરૂ થઈ ગયી છે. એકબીજા પર નિવેદન આપવામાં આવી રહ્યાં છે અને જવાબદારી પણ ઢોળવામાં આવી રહી છે. જો કે આ બધાની વચ્ચે દિલ્હીમાં અમુક અફવા ફેલાઈ અને તેના લીધે મેટ્રો સ્ટેશન પણ બંધ કરી દેવાયા. જો કે અફવા હોવાની પુષ્ટિ દિલ્હી પોલીસના પીઆરઓ રંધાવાએ કરી બાદમાં આ મેટ્રો સ્ટેશનને ખોલવામાં આવ્યા છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

આ પણ વાંચો :   ઈવાંકાએ પોતાની પર બનેલાં મીમ્સને લઈને આપ્યો કંઈક આવો જવાબ, જાણો શું લખ્યું?

READ  આ વર્ષે 26 જાન્યુઆરીએ પરેડ જોવા માટે સામાન્ય જનતાની છે NO ENTRY પણ કેમ, વાંચો આ ખબર


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

દિલ્હીમાં હિંસાને લઈને અફવા અંગે 6 મેટ્રો સ્ટેશન બંધ કરી દેવાયા. દિલ્હી પોલીસે સ્પષ્ટતા કરી કે આ અફવા જ છે. અમને અમુક વિસ્તારમાંથી ભયજનક ખબર મળી રહી છે અને આવી અફવાઓ પર ભરોસો ના કરો. દિલ્હી પોલીસ સોશિયલ મીડિયા પર નજર રાખી રહી છે. અફવા ફેલાવનારા સામે સખ્ત કાર્યવાહી કરવામાં આવશે.

READ  લો બોલો, દુનિયાની એક એવી જગ્યા જ્યાં વર્ષમાં બે વાર આખો દેશ જ બદલાઈ જાય છે!

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

આ બાબતે ફરીદાબાદ પોલીસે પણ નિવેદન આપ્યું અને કહ્યું કે પોલીસ કમિશનર પોતે જ પરિસ્થિતિનો તાગ લઈ રહ્યાં છે. બધા લોકોની પાસે અપીલ છે કે આવી કોઈપણ વાત પર ભરોસો ના કરે અને ના તો તેમને આગળ વધારે. જે લોકો પણ અફવા ફેલાવતા નજર પડશે તેમની સામે સખ્ત કાર્યવાહી કરવામાં આવશે.

READ  6 વર્ષની ઉંમરે બંને આંખની રોશની જતી રહી તો પણ પ્રાંજલે UPSC પાસ કરી!

 

Oops, something went wrong.
FB Comments