નોકરીયાત વર્ગ માટે એક સમાચાર, PF પર મળતા વ્યાજદરમાં થઈ શકે છે આટલો ઘટાડો

epfo-may-cut-interest-rates-pf-jan-salaried-employees-earn-lower-returns

જો તમે નોકરી સાથે સંકળાયેલા છે. તેમને PFની વ્યવસ્થા વિશે સારી રીતે જાણ છે. પરંતુ હવે PFને લઈને એક નવો નિર્ણય સામે આવી શકે છે. પોતાના ભવિષ્ય માટે કેટલીક રકમ PF તરીકે જમા કરવામાં આવે છે. અને તેના પર વ્યાજ પણ આપવામાં આવે છે.

Related image

આ પણ વાંચોઃ JNUમાં હિંસા બાદ અમદાવાદમાં પણ ઘર્ષણ, નિખીલ સવાણી ગંભીર રીતે ઘાયલ

પણ હવે PFની રકમ પર મળતા વ્યાજમાં ઘટાડો થઈ શકે છે. એક રિપોર્ટ પ્રમાણે કર્મચારીઓની ભવિષ્ય નિધિ સંગઠન PFના વ્યાજ દરમાં 8.65 ટકાથી ઘટાડી શકે છે. રિપોર્ટમાં દાવો કર્યો છે કે, 15થી 25 અંકનો ઘટાડો આવી શકે છે. અને જાન્યુઆરીના છેલ્લા સપ્તાહમાં આ અંગેની જાહેરાત થઈ શકે છે.

READ  સાબરડેરીની ચુંટણીમાં મોટા કદના નેતાઓએ ઉમેદવારી પરત ખેંચી, 10 ઉમેદવારોની ચૂંટણી નક્કી કરશે હવે ડેરીની કમાન!

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

FB Comments