અમદાવાદમાં વરસાદી ઝાપટા વચ્ચે પાણી અને મચ્છરજન્ય રોગચાળો વકર્યો, જુઓ VIDEO

અમદાવાદમાં વરસાદી ઝાપટા વચ્ચે પાછલા 5 દિવસમાં પાણી અને મચ્છરજન્ય રોગચાળો વકર્યો છે. અમદાવાદના વિવિધ વિસ્તારોમાં ડેન્ગ્યૂના 142 દર્દી નોંધાયા છે. આ ઉપરાંત મેલેરિયા અને પાણીજન્ય કમળો, ટાઈફોઈડ, ઝાડા-ઉલટીના કેસ પણ વધ્યા છે. આરોગ્ય વિભાગે મચ્છરોની ઉત્પત્તિના સ્થાનો પર તપાસ હાથ ધરી. મચ્છરના બ્રિડીંગ મળતા કેટલાક એકમ સીલ કરાયા છે. આ ઉપરાંત પાણીજન્ય રોગચાળો નિવારવા તંત્રએ ક્લોરિનની ટીકડીનું વિતરણ પણ કર્યું છે.

READ  જૂનાગઢમાં દીપડાનો વીડિયો વાયરલ! ગીરના જંગલમાં રસ્તો રોકીને ઉભેલા દીપડાનો જુઓ VIDEO

રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

 

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

આ પણ વાંચો: બાળકોના માતા-પિતા ચેતી જજો! બાળકોને સમજાવો ટ્રાફિકના નિયમો! જુઓ VIDEO

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

READ  Top News Stories From Gujarat : 20-06-2018

 

FB Comments