VIDEO: મિશ્રઋતુને કારણે રોગચાળાના કેસમાં વધારો, ચાલુ વર્ષે શંકાસ્પદ ડેન્ગ્યુથી 9 લોકોના મોત

Epidemics break out in Rajkot, 99 cases of Dengue reported within a week

રાજકોટમાં મિશ્રઋતુને કારણે રોગચાળામાં વધારો થયો છે. જેને કારણે ચાલુ વર્ષે શંકાસ્પદ ડેન્ગ્યુથી 9 લોકોના મોત થયા છે. છેલ્લા 1 અઠવાડિયામાં રાજકોટ શહેરમાં તાવ-શરદીના 321 કેસ, ઝાડા-ઉલટીના 328 કેસ, ટાઈફોઈડના 7 કેસ નોંધાયા છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

READ  વિશ્વ કપ: ભારતીય ટીમે વેસ્ટ ઈન્ડિઝને ધૂળ ચટાડી, કોહલીએ ફટકાર્યા 72 રન

 

FB Comments