અમદાવાદમાં દિવસના અંતે મેઘરાજાની એન્ટ્રી, પાણી ભરાતા રાહદારી સહિત વાહનચાલકોએ ભારે હાલાકી

ahmedabad Rain

અમદાવાદમાં બપોર બાદ સમી સાંજે પણ મેઘરાજાએ ધમાકેદાર એન્ટ્રી કરી છે. શહેરના મણિનગર, આવકાર હોલ વિસ્તારની સોસાયટીમાં પાણી ભરાતા રાહદારીઓ સહિત વાહનચાલકોએ ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો.

આ પણ વાંચોઃ અમરનાથ યાત્રિકોને એરલિફ્ટ કરવા માટે એરફોર્સના સી-17 એરક્રાફ્ટની મદદ લેવાઈ

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

READ  VIDEO: ભાવનગર જિલ્લામાં સારો વરસાદ, ખેડૂતોએ વ્યક્ત કરી આનંદની લાગણી

સ્થાનિકોનો આરોપ છે, કે આ સમસ્યા વર્ષોથી છે,.જેનું નિરાકરણ લાવવામાં શાસક પક્ષ નિષ્ફળ નિવડ્યું છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

[yop_poll id=”1″]

 

FB Comments