ઈથોપિયન વિમાન ક્રેશ દૂર્ઘટના: સુરતના એક જ પરીવારના 6 લોકોના મોત નિપજ્યા

કેન્યામાં એક ઈથોપિયન ઍરલાઈન્સનું વિમાન દુર્ધટનાગ્રસ્ત થયું હતું. આ ઍરલાઈન્સ 4 મહિના પહેલા જ ખરીદવામાં આવ્યું છે. નવું બોઈંગ 737-800 વિમાન ઉડાન દરમિયાન 6 મિનિટ પછી ક્રેશ થયુ હતુ. જેમાં આખા વિશ્વના વિવિધ દેશના 157 લોકોના કરુણ મોત નીપજ્યા છે.

વિમાનમાં બેઠેલા 157 લોકોના મોત નિપજ્યા હતા.વિમાનમાં ભારત, ચીન, અમેરિકા, ઈટલી, ફ્રાંસ, બ્રિટેન વગેરે દેશના લોકો પણ સવાર હતા. જેમાં 6 લોકો ગુજરાતના સુરત શહેરના હતા.

Maharashtra CM Devendra Fadnavis among water bill defaulters, owes Rs 7.4 lakh to BMC

FB Comments

TV9 Webdesk 9

Read Previous

કેન્દ્ર સરકારના FCIમાં ફરજ બજાવતાં વડોદરાના અધિકારી 4 મહિનાથી ગાયબ, પરિવારે કહ્યું કે 10 દિવસમાં યોગ્ય કાર્યવાહી નહીં થાય તો આમરણાંત ઉપવાસ કરીશું

Read Next

ચૂંટણી આવી અને પાર્ટીઓના વાયદાઓ શરુ, દીવ-દમણ કોંગ્રેસે સંકલ્પ પત્ર-2019ની જાહેરાત કરીને કર્યો મતદારોને રીઝવવાનો પ્રયાસ

WhatsApp પર સમાચાર