યુરોપીય સંસદમાં CAA અને જમ્મુ-કાશ્મીર પર થશે ચર્ચા, પ્રસ્તાવના અહેવાલ પર ભારતે આપી આકરી પ્રતિક્રિયા

European Parliament to debate on anti CAA resolution

યુરોપીય સંસદમાં CAAની વિરૂદ્ધમાં પ્રસ્તાવ લાવવામાં આવ્યો છે. 24 દેશોના સભ્યોએ CAAને ભેદભાવપૂર્ણ અને વિભાજનકારી ગણાવ્યું છે. પ્રસ્તાવમાં કહેવામાં આવ્યું છે કે આ કાયદાથી દુનિયામાં સૌથી મોટી અરાજકતાનો માહોલ પેદા થઇ શકે છે. આ કાયદા મુજબ સમાન સુરક્ષાના સિદ્ધાંત પર અમેરિકાએ પણ સવાલો ઉભા કર્યા છે. 24 દેશના યુરોપીય સંસદના 154 સભ્યો દ્વારા આ અઠવાડિયાના શરૂઆતમાં આ પ્રસ્તાવ રજૂ કરાયો છે અને આગલા અઠવાડિયે તેના પર ચર્ચાની સંભાવના છે.

READ  હવે, લઘુ અને મધ્યમ કદના ઉદ્યોગોને મળશે પ્રોત્સાહન, FICCI સહિતની એજન્સીઓ કરશે મદદ

રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

આ પણ વાંચો: હાલોલ-વડોદરા રોડ પર ગમખ્વાર અકસ્માત! 3 યુવકોના મોત અને 2 ઈજાગ્રસ્ત, જુઓ VIDEO

FB Comments