રાજકોટના કોટેચા રોડ પર યુવતીએ છેડતીના આક્ષેપ સાથે સરાજાહેર યુવકને ચખાડ્યો મેથીપાક

eve-teaser-thrashed-by-woman-in-rajkot-video-goes-viral-kotecha-road-par-ni-ghatna

રાજકોટના રસ્તા પર છેડતીના મુદ્દે સરાજાહેર માર મારવાની ઘટના જોવા મળી હતી. શહેરના જાણીતા કોટેચા રોડ પર આ ઘટના સર્જાઈ હતી. યુવતીએ પોતાની છેડતીના આક્ષેપ સાથે યુવકને રસ્તા પર જ મેથીપાક ચખાડ્યો હતો. ત્યારે લોકો પણ ટોળાના સ્વરૂપમાં એકઠા થઈ ગયા હતા. જેને લઈને ટ્રાફિકજામની સમસ્યા સર્જાઈ હતી. યુવકને મેથીપાક ચખાડવાનો વીડિયો પણ સોશિયલ મીડિયામાં વાઈરલ થયો છે.

READ  Warm days ahead for Gujarat, temperature to rise further - Tv9

આ પણ વાંચોઃ PM મોદીના સલાહકાર પ્રશાંત કિશોરને બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમારે JDU પાર્ટીમાંથી બહાર કર્યા

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

FB Comments