ગુજકોમાસોલના પૂર્વ ચેરમેન અને મહેસાણાના વરિષ્ઠ સહકારી આગેવાન નટવરદાસ પટેલનું નિધન

Ex-Chairman of GUJCOMASOL, Natvar Patel passed away, Mehsana GUJCOMASOL na Ex-Chairman ane mehsana na varisth sahkari aagevan natvardas patel nu nidhan

મહેસાણાના વરિષ્ઠ સહકારી ક્ષેત્રના ભીષ્મપિતામહ ગણાતા કૉંગ્રેસ આગેવાન નેતા નટવરદાસ પીતાંબરદાસ પટેલ (N.P. PATEL)નું ટૂંકી માંદગી બાદ અવસાન થયું છે. તેમના પાર્થિવ દેહને આજે બપોર બાદ અમદાવાદથી મહેસાણા લાવવામાં આવશે. નટવરદાસ પટેલ ગુજકોમાસોલના પૂર્વ ચેરમેન તરીકે ફરજ બજાવી ચૂક્યા છે.

 

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

READ  પાક નુકસાનના સહાય પેકેજનો લાભ લેવા હજુ 26 લાખ ખેડૂતોએ અરજી કરી નથી, મુદ્દત વધારવાનો નિર્ણય કેબિનેટ મીટીંગમાં લેવાઈ શકે


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

આ પણ વાંચો: IND vs NZ 1st Test: બીજા દિવસે ભારતને મળી 5 વિકેટ, ન્યૂઝીલેન્ડ 51 રનથી આગળ

FB Comments