VIDEO: આનંદીબહેન પટેલના પૌત્રએ સોશિયલ મીડિયા પર ઠાલવ્યો રોષ, સેપ્ટ યુનિવર્સિટીમાં યોજાતા ગરબા મુદ્દે કરી પોસ્ટ

અમદાવાદની સેપ્ટમાં યુનિવર્સિટીમાં આયોજીત થતા ગરબામાં લુખ્ખાઓના ત્રાસ અને મેનેજમેન્ટની નિષ્ફળતાને લઈને વિવાદનો મધપૂડો છેડાયો છે. પૂર્વ મુખ્યપ્રધાન આનંદી બહેન પટેલના પૌત્ર અને સેપ્ટ યુનિવર્સિટીના પૂર્વ વિદ્યાર્થી ધર્મ પટેલે ફેસબુક પર પોતાનો રોષ ઠાલવતા નવરાત્રિનું આયોજન કરતા સ્ટુડન્ટ્સ એસોસિએશનની નિષ્ફળતાનો બળાપો કાઢ્યો હતો. તેમણે આ પોસ્ટમાં લખ્યું છે કે ‘મને સેપ્ટ સામે કોઈ પ્રોબ્લમ નથી પરંતુ જ્યારે સેપ્ટમાં દારૂ, ડ્રગ્સ અને લુખ્ખાઓના ત્રાસને લઈને સમાચારો સાંભળું છું ત્યારે મારી સેપ્ટના પૂર્વ વિદ્યાર્થી તરીકે લાગણી દુભાય છે’.

READ  મેડિકલના વિદ્યાર્થીઓને લઈને સરકારની મોટી જાહેરાત, જુઓ VIDEO

રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

 

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

આ પણ વાંચો: શિક્ષિકાએ વિદ્યાર્થીને માર્યો ઢોર માર! લેસન ન કરવાની મળી સજા, જુઓ VIDEO

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

READ  ટ્રાફિકના જંગી દંડ સામે રાજ્યના લોકોને મળશે રાહત, જુઓ VIDEO

 

FB Comments