VIDEO: મહારાષ્ટ્ર વિધાનસભામાં ફ્લોર ટેસ્ટ, વિપક્ષે કર્યો હંગામો

Ex-Maharashtra CM Fadnavis says special session not in accordance with constitutional procedure

મહારાષ્ટ્ર વિધાનસભામાં ફ્લોર ટેસ્ટ પહેલા કોંગ્રેસના વરિષ્ઠ નેતા મલ્લિકાર્જૂન ખડગે પણ વિધાનસભા પહોંચી ગયા છે. મલ્લિકાર્જૂન ખડગે, સુપ્રીયા સુલે, પ્રિયંકા ચતુર્વેદી પ્રેક્ષક ગેલેરીમાં હાજર છે.

 

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

મહારાષ્ટ્ર વિધાનસભાની કાર્યવાહી શરૂ થઈ ગઈ છે. મહારાષ્ટ્ર વિધાનસભામાં વિપક્ષે હંગામો શરૂ કર્યો છે. પ્રોટેમ સ્પીકરે સભ્યોને શાંતિની અપીલ કરી. ત્યારે દેવેન્દ્ર ફડણવીસે કહ્યું કે શપથગ્રહણમાં નિયમોનું ઉલ્લંઘન થયું છે, વંદે માતરમથી ગૃહની શરૂઆત કેમ ના કરવામાં આવી? નિયમોની વિરૂદ્ધ ગૃહને બોલાવવામાં આવ્યું છે.

READ  આજનું રાશિફળઃ આ રાશિના જાતકોને આકસ્‍મિક ધનલાભની સંભાવના છે


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

FB Comments