ગૌણ સેવા પસંદગી બોર્ડની વધુ એક બેદરકારીઃ તપાસ હેઠળની MS પબ્લિક સ્કૂલને કેન્દ્ર ફાળવતા વિવાદ

Exam centre allotted to M.S.School involved in Bin-sachivalaya exam irregularities bord ni bedarkari fari aavi same

ગૌણ સેવા પસંદગી બોર્ડની વધુ એક બેદરકારી સામે આવી છે. બિનસચિવાલય પરીક્ષાના પેપરના કૌભાંડને લઈ જે શાળાનું નામ સામે આવ્યું છે. તે અમદાવાદના દાણીલીમડાની MS પબ્લિક સ્કૂલને પરીક્ષા કેન્દ્ર તરીકે ફાળવણી કરાઈ છે.

આ પણ વાંચોઃ જો તમારૂ બેન્ક એકાઉન્ટ દેશની સૌથી મોટી સરકારી બેન્ક SBIમાં છે તો આ સમાચાર તમારે જાણવા જરૂરી છે

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

READ  VIDEO: બિનસચિવાલય પરીક્ષા વિવાદ મુદ્દે સૌથી મોટા સમાચાર, મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ આપ્યું નિવેદન

 

તપાસ હેઠળ શાળાને ફરી કેન્દ્રની ફાળવણી કરવામાં આવતા વિવાદ વકર્યો છે. મહત્વનું છે કે, 29મી ડિસેમ્બરે અધિક્ષક અને કાર્યાલય અધિક્ષકની પરીક્ષા યોજાવાની છે. ત્યારે વિવાદિત શાળાને ફરી કેન્દ્ર આપતા ચર્ચા શરૂ થઈ છે.


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

FB Comments