EXCLUSIVE: હાર્દિક પટેલને જનતાએ પહેલી વખત પૂછયા એવા 10 પ્રશ્નો જેના પર તેને તાત્કાલિક આપ્યા જવાબ, જુઓ વીડિયો

હાર્દિક પટેલનો લોકો સાથેનો સીધો સંવાદ જેમાં લોકો દ્વારા જે પ્રશ્નોના કરવામાં આવ્યા છે તેના જવાબ આપી રહ્યો છે.

પહેલી વખત હાર્દિકે પ્રજાનો પ્રશ્નોના સીધા જવાબ આપ્ય છે.  2019ની લોકસભાની ચૂંટણીમાં ક્યાંથી ચૂંટણી લડશે તે તો હજી તેને લોકોની સમક્ષ પોતાની રજુઆત કરી છે ત્યારે તે સિવાયના પ્રજાના પ્રશ્નોને હાર્દિકે સીધો ઉત્તર આપ્યો છે.

READ  નેશનલ વૉર મેમોરિયલમાં બોલ્યા વડાપ્રધાન, 'મોદી રહે કે ના રહે આ દેશ રહેવો જોઈએ'
પ્રશ્ન પૂછનારનું નામ  શહેર
ગૌતમ પરમાર મોરબી
મનોજ પટેલ
હરિત દોશી સુરત
હર્ષ સુથાર હિંમતનગર
દિવ્યેશ પટેલ
અનિતા રાજકોટ
કોમલ ગજ્જર સાબરકાંઠા
કેતુલ શાહ ગાંધીનગર
કડવાજી ઠાકોર ખેરાલુ
ખેડૂતોનો સંઘ જેતપુરથી

હાર્દિક પટેલ ટીવી9 ગુજરાતીના ફેસબુક પેજ પર આપી રહ્યો છે પ્રજા દ્વારા પૂછાયેલા પ્રશ્નોના જવાબ. આપ જોઈ રહ્યા છો હાર્દિક પટેલને ફેસબુક પર LIVEઅહીં માત્ર એ જ સવાલો પૂછવમાં આવી રહ્યા છે જે માત્ર જનતા દ્વારા કરવામાં આવ્યા છેParth Hemaben Narendrabhai Solanki#HardikPatel #Tv9News

TV9 Gujarati यांनी वर पोस्ट केले गुरुवार, ७ फेब्रुवारी, २०१९

[yop_poll id=1178]

FB Comments