EXCLUSIVE : ‘એક થા ટાઇગર’ : ગુજરાતમાં વાઘ પર લાગ્યું ગ્રહણ, 15 જ દિવસમાં મળ્યો વાઘનો મૃતદેહ, વીડિયો આવ્યો સામે

ગુજરાતમાં વાઘ દેખાયા પછી ઘણી ચર્ચા થઈ હતી પરંતુ આજે તેના માટે દુખદ ઘટના સામે આવી છે. મહીસાગર જિલ્લામાં 15 દિવસ પહેલા વાઘ જોવા મળ્યો હતો. જે પછી આજે લુણાવાડા તાલુકાના સિગ્નલની પાસે આવેલા જંગલ વિસ્તારમાં વાઘનો મૃતદેહ મળી આવ્યો છે.

વાઘના મૃતદેહ ડિકમ્પોઝ હાલતમાં મળી આવ્યો છે. જેથી વન વિભાગ તેની તપાસ કરી રહ્યું છે.

READ  VIDEO: સુરતની ખાનગી હોસ્પિટલમાં હોબાળો, તબીબની બેદરકારીથી કિશોરીનું મોત થયાનો આક્ષેપ

15 દિવસ પહેલાં મહીસાગર જિલ્લામાં નાઈટ વીઝન કેમેરામાં જોવા મળેલો વાઘ અને જેનો મૃતદેહ મળ્યો છે તે જ વાઘ છે કે અન્ય છે તે દિશામાં વન વિભાગે કાર્યવાહી હાથ ધરી છે.

[yop_poll id=1838]

Oops, something went wrong.

FB Comments