VIDEO: જમ્મુ-કાશ્મીરની અમરનાથ યાત્રાએ ગયેલા શ્રદ્ધાળુઓ અને શિવભક્તો માટે ખુશખબર

જમ્મુ-કાશ્મીરની અમરનાથ યાત્રાએ ગયેલા શ્રદ્ધાળુઓ અને શિવભક્તો માટે ખુશખબર છે. દરવર્ષે અમરનાથની ગુફામાં બિરાજતા બાબા બર્ફાની પૂર્ણ સ્વરૂપે બિરાજ્યા છે. અમરનાથમાં બરફવર્ષાથી યાત્રા શરૂ થયાના 6 દિવસ પહેલા જ બાબા બર્ફાની બિરાજમાન થયા છે.

આ પણ વાંચોઃ ગૃહ પ્રધાન તરીકે અમિત શાહ પ્રથમ વખત કાશ્મીરની મુલાકાતે, અમરનાથ યાત્રા સહિત ખાસ મુદ્દે કરશે ચર્ચા

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

READ  કાશ્મીરમાં એકાએક સેનાના 10 હજાર જવાનોને તેનાત કરી દેવાયા, શું સરકાર 35 Aને દૂર કરવા જઈ રહી છે?

 

તમે ઘરે બેઠા જ બાબા બર્ફાનીના દર્શન કરી શકો છો. દ્રશ્યોમાં તમે જોઈ શકો છો કે શિવજીનું બરફનું શિવલીંગ પૂર્ણ રૂપે આકાર પામ્યું છે.


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

FB Comments