ગરીબોના અનાજમાં થઈ રહી છે ગોલમાલ! સસ્તા અનાજની દુકાનના અનાજમાં જીવાત, જુઓ VIDEO

EXPOSED : Fair price shop sells rotten grains to poor, Ahmedabad

ગરીબોના અનાજમાં થઈ રહી છે ગોલમાલ. સસ્તા અનાજની દુકાનમાં આવતા ગરીબોના રાશન સાથે લેભાગુ તત્વો કરી રહ્યા છે ચેડાં. અમદાવાદના નવા વાડજ વિસ્તારમાં ગરીબોને આપવામાં આવતા અનાજમાં જોવા મળી ભેળસેળ. અહીં રખાયેલા અનાજમાં ધનેડા સહિતના જીવડા ફરતા હતા અને કેટલુંક અનાજ તો સડી ગયેલુ હતું, તેમ છતા આવું અનાજ ગરીબોની ઝોળીમાં નાખવામાં આવતુ હતું. હલકી ગુણવત્તાનું અનાજ આપતા હોવાની ફરિયાદ ગ્રાહક સુરક્ષા અને પગલાં સમિતિને મળી હતી. આ ફરિયાદના આધારે સ્થળ પર જઈને તપાસ કરતા હિતેશ પટેલ નામના દુકાનદારની દુકાનમાંથી મળી આવેલા અનાજમાંથી જીવાત મળી આવી હતી.

READ  શા માટે 15 ડિસેમ્બર પહેલાં શાળા-કોલેજોને સ્ટેચ્યૂ ઑફ યુનિટીની રેપ્લિકા સ્થાપવાનો આદેશ અપાયો ?

રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

આ પણ વાંચો: અમદાવાદઃ નાગરિકતા કાયદાને લઈ હિંસક પ્રદર્શન, ટોળાને વિખેરવા પોલીસે કર્યો લાઠીચાર્જ, જુઓ VIDEO


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

READ  બિન સચિવાલય પરીક્ષા પેપર લીક કેસ! ગૌણ સેવા પસંદગી મંડળના કર્મચારીઓની હિલચાલ પર નજર, જુઓ VIDEO

 

FB Comments