કરદાતાઓ માટે રાહતના સમાચાર, હવે આ તારીખ સુધી ફાઈલ કરી શકશો ITR

કેન્દ્રીય પ્રત્યક્ષ કર બોર્ડ દ્વારા ઈનકમ ટેક્ષ રિટર્ન ભરવાની તારીખમાં સુધારો કર્યો છે અને તેને લંબાવી દીધી છે. 31 જૂલાઈ સુધી આ તારીખ હતી જેમાં કરદાતાઓને રિટર્ન ફાઈલ કરવામાં વિવિધ તકલીફોનો સામનો કરવો પડી રહ્યો હતો.

આ પણ વાંચો :   ભારતીય ક્રિકેટ ટીમ માટે શ્રીલંકાનો આ ખેલાડી બની શકે છે નવો કોચ, સૌથી વધારે ચર્ચાઈ રહ્યું છે નામ

કરદાતાઓને આ તારીખના આગળ વધવાની હાશકારો થશે કારણ કે 30 જૂલાઈ સુધીમાં ઓછા દિવસો બાકી રહી ગયા હતા. ઈનકમ ટેક્ષ હવે 31 ઓગસ્ટ સુધી ભરી શકાશે. આની સાથે અન્ય એક રસ્તો પણ વિભાગ દ્વારા ખુલ્લો રાખવામાં આવ્ચો છે. જેમાં 31 ડિસેમ્બર સુધી જો કોઈ વિલંબ કરશે તો તેમને પેનલ્ટી પેટે 5000 રુપિયા ભરવાના રહેશે. આ સમયગાળા કરતાં પણ વિલંબ કરશે અને 1 જાન્યુઆરીથી લઈને 31 માર્ચ સુધી ઈનકમ ટેક્ષ ભરનારાઓને 10,000 રુપિયાની અલગથી પેનલ્ટી ચૂકવવાની રહેશે.

READ  ઉદ્ધવ ઠાકરેને મળ્યા પ્રશાંત કિશોર, શું શિવસેના માટે આગામી લોકસભા ચૂંટણીનો તૈયાર કરશે એક્શન પ્લાન?

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

આમ હવે સંજોગો એવા બને કે આઈટીઆર ફાઈલ ન કરી શક્યા તેઓ પણ આરામથી પોતાનો કર ચૂકવી શકશે. હજુ 31 જૂલાઈને પણ દિવસો બાકી છે તેના લીધે ખાસ્સો એવો સમય કરદાતાઓને મળી રહેશે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

READ  PAAS કન્વિનર અલ્પેશ કથીરિયા જેલમુક્ત, જાણો જેલ બહાર નીકળતાં જ શું કહ્યું અલ્પેશે?

 

Gujarat: Authorities fail to take action in the case of threat caused to the lives of lions| TV9News

FB Comments