ફેસબુકના ‘અચ્છે દિન’ ગયા ! કર્મચારીઓ માટે વિશ્વભરમાં શ્રેષ્ઠ ગણાતી કંપનીના કર્મચારીઓ કેમ આજે છોડવા માંગે છે નોકરી ?

Why workers leaving Facebook?

Why workers leaving Facebook?

પ્રખ્યાત સોશ્યલ નેટવર્કિંગ સાઈટ ફેસબુક માટે મુસીબત વધી શકે છે, એક રિપોર્ટ પ્રમાણે ફેસબુકના કર્મચારીઓ તેમના પૂર્વ સહકર્મીઓ પાસે નોકરી ની શોધ કરવા અંગે માંગણી કરી રહ્યા છે.

Why workers leaving Facebook?
Why employees leaving Facebook?

રિપોર્ટ પ્રમાણે બીજી કોઈ કંપની માટે આ વ્યવહાર સામાન્ય હોય છે પરંતુ ફેસબુકના કર્મચારીઓ માટે આ વ્યવહાર સામાન્ય નથી કેમકે FB એક એવી જગ્યા ગણવામાં આવે છે જેને કોઈ છોડવા માંગતું નથી ત્યારે આ રિપોર્ટ ઘણો ચોંકાવનારો છે.

Why employees leaving Facebook?
Why employees leaving Facebook?

થોડા સમય પહેલાજ Cambridge Analytica દ્વારા 87 મિલિયન યુઝર્સ નો પર્સનલ ડેટા લીક કરવાના કિસ્સા બાદ ફેસબુક વિવાદોમાં આવ્યું હતું અને જેના કારણે તેની પ્રતિષ્ઠાને નુકશાન પણ પહોંચ્યું છે. અમેરિકામાં રાષ્ટ્રપતિ ચૂંટણી દરમિયાન ડોનાલ્ડ ટ્રમ્પને જીતાડવા માટે લગભગ 5 કરોડ ફેસબુક યુઝર્સ ની જાણકારી ચોરવાનો પણ આરોપ લાગ્યો હતો.

એટલુ જ નહીં કહેવાય છે કે આ જાણકારીનો ચૂંટણી દરમિયાન ટ્રમ્પ ને જીતાડવા માટે ઉપયોગ કરાયો હતો અને આને ફેસબુકના ઇતિહાસનો સૌથી મોટો ડેટા લીક માનવામાં આવ્યો હતો.

[yop_poll id=128]

Tv9 ગુજરાતીનો WhatsApp નંબર 90999-00199 આપના મોબાઈલમાં સેવ કરી, અમને મોકલી આપો આપનું અને આપના શહેરનું નામ. જેથી દરરોજ Tv9 ગુજરાતીની રસપ્રદ સ્ટોરીઝ અને વીડિયોઝ આપના મોબાઈલમાં મળતા રહે. જો આપ કોઈ  WhatsApp ગ્રુપમાં છો તો આ મોબાઈલ નંબરને પણ તેમાં એડ કરવા વિનંતી.

FB Comments

TV9 Web Desk1

Read Previous

કાર ખરીદતા પહેલા ચેક કરી લેજો કે આ કામના ફીચર્સ તેમાં છે કે નહીં!

Read Next

આઝાદ ભારતના ઇતિહાસમાં પહેલી વખત બ્રિટિશર ઓરોપીનું દેશમાં આવ્યો, જાણો ‘ઓપરેશન યુનિકૉન’ની સમગ્ર ઘટના

WhatsApp chat