અમદાવાદમાં અસલી-નકલી પોલીસનો ખેલ, PSIના ડ્રેસમાં એક વ્યક્તિની ચાંદલોડિયા પુલ નજીક ફરતો ઝડપાયો

અમદાવાદના સોલા પોલીસની સી-ટીમે ચાંદલોડિયા પુલ નજીકથી એક PSIને ઝડપ્યો હતો. પોલીસે તેની પાસેથી એક નકલી પિસ્તોલ અને એક બાઈક કબજે કર્યું હતું. પીએસઆઈ દિનેશદાન ગઢવીના મુજબ, તેમની ટીમે આરોપી પારસ ઉર્ફે પર્થ સુથારને ચાંદલોડિયા પુલ નજીક પોલીસના ડ્રેસમાં એક વ્યક્તિ ફરતો હતો.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

READ  ગુજરાત છે 'કોરોના મુકત'! કોરોનાનો એક પણ કેસ પોઝિટિવ નથી

 

આ પણ વાંચોઃ અમદાવાદમાં અપહરણની ઘટનામાં હોમગાર્ડના સસ્પેન્ડેડ અધિકારી બ્રિજરાજસિંહ ગોહિલના નામનો ખુલાસો

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

પોલીસના કર્મીઓ આ નકલી પોલીસની તપાસ કરવા તેની પાસે પહોંચતા ફરાર થયો હતો. પરંતુ તેના બાઈક નંબર આધારે તેની ધરપકડ કરવામાં આવી છે.

READ  ઢબૂડી માતાની ઢોંગીલીલાનો ફૂટ્યો ભાંડો! ધર્મના નામે ધતિંગ! જુઓ VIDEO


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

FB Comments