ભાવનગર: ડુંગળીના ભાવમાં ધરખમ ઘટાડો! 250 રૂપિયામાં 20 કિલો ડુંગળી વેંચાઈ

Falling onion prices put farmers in tension in Bhavnagar

ભાવનગરના માર્કેટિંગ યાર્ડમાં ડુંગળીના ભાવ ગગડ્યા છે. ડુંગળી 250 રૂપિયામાં 20 કિલો વેંચાઈ. 15 માર્ચથી કેન્દ્ર સરકારની ડુંગળી એક્સપોર્ટ કરવાની જાહેરાત કરવા છતાં ભાવમાં ઘટાડો થયો. આજે ફરી 15 હજાર ગુણી ડુંગળી વેચાણમાં આવી. અન્ય રાજ્યોમાંથી ડુંગળી ગુજરાતમાં વેચાણમાં આવતા આ પરિસ્થિતિ સર્જાઇ છે.

રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

READ  CRIME WATCH : Man forged documents to sell plot without brother’s knowledge, Ahmedabad

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

આ પણ વાંચો: સાવધાન ઈન્ડિયા! કોરોના વાઈરસને લઈને સરકારે જાહેર કરી માર્ગદર્શિકા

FB Comments