ધોનીએ ક્રિકેટના મેદાનમાં એવું તે શું કર્યું કે ભારતીય ક્રિકેટ ટીમ સાથે દર્શકોને પણ મજા પડી

ભારત અને ઓસ્ટ્રેલિયાની વચ્ચે નાગપુરમાં રમાયેલ બીજી વન-ડે દરમિયાન જ્યારે ટીમ ઈન્ડિયા ફિલ્ડીંગ કરી રહી હતી ત્યારે મેદાનમાં એક બનાવ બન્યો હતો જેથી દર્શકોનું ધ્યાન પણ ખેંચાયું હતું.

ધોનીએ એક ફેનની સાથે ચાલાકી કરવાનો પ્રયત્ન કર્યો હતો જે સુરક્ષાને તોડીને આ પૂર્વ કૅપ્ટનને મળવા માટે મેદાનમાં પહોંચી ગયો હતો. ધોની આ વ્યકિતને મળ્યો પણ તેના પહેલા ધોનીએ તે વ્યકિતને ખુબ દોડાવ્યો. બીજી વન-ડે દરમિયાન ઓસ્ટ્રેલિયાની ઈનિંગ શરૂ થતા ધોની બેટસમેનની પાછળ ઉભો હતો, ત્યારે એક ફેન સુરક્ષા તોડીને મેદાન પર આવ્યો હતો અને ધોનીને મળવા આવ્યો હતો.

India wicket keeper-batsman MS Dhoni jokingly ran away from a fan who invaded the pitch to meet him during the second ODI against Australia on Tuesday

India wicket keeper-batsman MS Dhoni jokingly ran away from a fan who invaded the pitch to meet him during the second ODI against Australia on Tuesday. #INDvAUS #Sports #Cricket MS Dhoni #TV9News

TV9 Gujarati यांनी वर पोस्ट केले मंगळवार, ५ मार्च, २०१९

ધોનીએ હસતા હસતા થોડા સમય સુધી તે ફેનને દોડાવ્યો અને તેની સાથે ભારતીય ટીમના ખેલાડીઓ પણ તે ક્ષણનો આનંદ માણી રહ્યાં હતા. ફેન પણ ધોનીની પાછળ દોડતો રહ્યો અને તે ધોની મળવામાં સફળ રહ્યો. તે ફેન ધોનીને પગે લાગ્યો ત્યારબાદ સુરક્ષા કર્મચારીઓ પકડીને બાહર લઈ આવ્યા હતા.

READ  રાજકોટના કલેકટર, સુરતના મ્યુ.કમિશનર સહિત રાજયમાં 79 IAS અધિકારીઓની બદલી, જુઓ VIDEO

After fight with wife, man attempts suicide in Ravpura police station, Vadodara | Tv9GujaratiNews

FB Comments