સલમાન ખાનની ‘ભારત’ ફિલ્મે આ ગામના ખેડૂતોને એક જ રાતમાં બનાવી દીધા લાખોપતિ, જાણો કેવી રીતે?

સલમાન ખાનની આગામી ફિલ્મ ‘ભારત’ના લીધે લુધિયાણા પાસેના બલ્લોવાલ ગામના લોકો રાતોરાત જ લાખોપતિ બની ગયાં.સલમાનની આજકાલ ચર્ચામાં રહેલી ફિલ્મ ‘ભારત’માં સરહદનું શૂટિંગ કરવાનું હતું. આ ફિલ્મમાં ભારત અને પાકિસ્તાનની બોર્ડરનો સીન શૂટ કરવાનો હોવાથી પહેલાં ટીમે વાઘા બોર્ડર જવાનું નક્કી કર્યું.

સલમાનની આજકાલ ચર્ચામાં રહેલી ફિલ્મ ‘ભારત’માં સરહદનું શૂટિંગ કરવાનું હતું. આ ફિલ્મમાં ભારત અને પાકિસ્તાનની બોર્ડરનો સીન શૂટ કરવાનો હોવાથી પહેલાં ટીમે વાઘા બોર્ડર જવાનું નક્કી કર્યું.વાઘા બોર્ડર પર ભારતીય સેના દ્વારા સુરક્ષાના કારણોને લઈને આ ફિલ્મના શૂટિંગની પરવાનગી ન અપાઈ. બાદમાં આ ફિલ્મનું શૂટિંગ લુધિયાણા પાસે આવેલાં બલ્લોવ ગામમાં કરવાનું નક્કી કરાયું.

READ  અમદાવાદમાં આવતીકાલથી સંપૂર્ણ લોક્ડાઉન, માત્ર દૂધ અને દવાની દુકાનો જ ખુલી રહેશે

ફિલ્મના શૂટિંગમાં ખેડૂતોના ખેતરોના વિવિધ સીન લેવાના હોવાથી ફિલ્મનિર્માતા દ્વારા આ ગામની જમીન ભાડે લેવાની ફરજ પડી. એક એકર દીઠ ખેડૂતોને 80 હજાર રુપિયા ભાડુ ચુકવવાનું નક્કી કરાયું. આમ કુલ 19 એકર જેટલી આ ગામની જમીન ફિલ્મના શૂટિંગ માટે ભાડે લેવામાં આવી હતી.

 

વાઘા બોર્ડર પર પરમીશન ન મળવાથી બલ્લોવ ગામના ખેડૂતોને ત્યાં શૂટિંગ કરાયું જેના માટે લગભગ દિવસના 15 લાખથી વધુ પૈસા ચુકવવામાં આવ્યા. આમ અચાનક જ આ ગામમાં ખેડૂતો પાસે લાખો રુપિયા આવી ગયાં.

READ  દેશમાં 24 કલાકમાં કોરોના વાઈરસના નવા 10956 કેસ નોંધાયા, 396 લોકોના મોત

[yop_poll id=”843″]

જો તમે TV9 ગુજરાતીના WhatsApp ગ્રુપમાં જોડાઈ નથી શકતા તો Tv9 ગુજરાતીનો આ WhatsApp નંબર 90999-00199 આપના મોબાઈલમાં સેવ કરીઅમને મોકલી આપો આપનું અને આપના શહેરનું નામ. જેથી દરરોજ Tv9 ગુજરાતીની રસપ્રદ સ્ટોરીઝ અને વીડિયોઝ આપના મોબાઈલમાં મળતા રહે. જો આપ કોઈ WhatsApp ગ્રુપમાં છો તો આ મોબાઈલ નંબરને પણ તેમાં એડ કરવા વિનંતી.

Oops, something went wrong.
FB Comments