જૂનાગઢ માર્કેટિંગ યાર્ડમાં ખેડૂતોનો હોબાળો, મગફળી ખરીદીમાં વજન કાંટાને લઈ વિવાદ, જુઓ VIDEO

Farmers create ruckus at Junagadh market yard over alleged error in weighing scale

જૂનાગઢ માર્કેટિંગ યાર્ડમાં ખેડૂતોએ હોબાળો મચાવ્યો છે. વજન કાંટો વજન ખોટું દર્શાવતો હોવાની ફરિયાદ સાથે ખેડૂતોએ ઉગ્ર વિરોધ પ્રદર્શન કરતા અધિકારીઓ ત્યાંથી પલાયન થઈ ગયા હતા. ખેડૂતોનો આક્ષેપ છે કે મગફળીની ગુણીના વજનમાં તફાવત જોવા મળી રહ્યો છે.

રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

READ  PAK પર કરેલ એર સ્ટ્રાઈકના હીરો વિંગ કમાન્ડર અભિનંદનનું વીર ચક્રથી સ્વતંત્રતા દિને કરાશે સન્માન, જુઓ VIDEO

આ પણ વાંચો: તમારા મોબાઇલનો ડેટા થઈ શકે છે ડિલીટ, ગૂગલ ક્રોમ અપડેટમાં સામે આવી આ મોટી ખામી!


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

FB Comments