ફૂલોની ખેતીથી ખેડૂતોએ કરી અઢળક આવક, જુઓ VIDEO

રાજ્યભરમાં નવરાત્રી અને દિવાળીના તહેવાર સમયે આ વર્ષે વરસાદ વરસતો રહ્યો. રાજ્યભરના ખેડૂતોને આર્થિક નુકસાન થયું છે ત્યારે પંચમહાલ જીલ્લાનું એક ગામ એવું પણ છે કે જ્યાં ખેડૂતોને નવરાત્રી અને દિવાળીના તહેવારને લઈને લાખોની આવક પણ થઇ છે. આ ગામનાં મોટાભાગના ખેડૂતો જૂન અને જૂલાઇ મહિના દરમિયાન આ ગામનાં દરેક ખેતરોમાં ગલગોટાના ફૂલનું વાવેતર કરવામાં આવે છે. આ ગામનાં દરેક ખેડૂત આ ફૂલોની ખેતીથી સમૃધ્ધ થયા છે.

READ  VIDEO: ભાજપ પર પ્રહાર કરતા સંજય રાઉતે કહ્યું કે NDA કોઈની સંપત્તિ નથી કે અમને બહાર કરે

રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

આ પણ વાંચો: ટૂંક સમયમાં જ ગુજરાતમાં પણ વિશ્વના આ દેશોની જેમ કાયદાઓ લાગુ થશે! જુઓ VIDEO

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

READ  પોમેલોની ફાયદાકારક ખેતી, જુઓ VIDEO

 

FB Comments