બિયારણ સારુ ન હોવાના લીધે ખેડૂતોને થયું નુકસાન, જુઓ VIDEO

કમોસમી વરસાદના લીધે ખેડૂતોની સ્થિતિ વણસી છે. આ બધાની વચ્ચે જો બિયારણ સારું ના હોય તો કેવી રીતે સારો પાક ઉપજી શકે?  આણંંદમાં ખેડૂતોની હાલત કફોડી બિયારણના લીધે પડી છે. સારું બિયારણ ના હોવાના લીધે ખેડૂતોના પાક પર અસર પડી છે. ખેડૂતોને નુકસાન સહન કરવાનો વારો આવ્યો છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

READ  મહારાષ્ટ્ર નવ નિર્માણ સેનાના અધ્યક્ષ રાજ ઠાકરેએ કહ્યું કે, હવામાન વિભાગ સામે કેસ દાખલ કરવો જોઈએ

આ પણ વાંચો :   અતનુ દાસ અને દીપીકા કુમારીની જોડીએ તીરંદાજીમાં જીત્યો કાંસ્ય પદક

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

FB Comments