VIDEO: ડુંગળીની આયાતનો ખેડૂતો દ્વારા વિરોધ, શું આયાત થવાની ખેડૂતોને ડુંગળીનો નહીં મળે ભાવ!

Farmers in Bhavnagar fume at centre's decision to import onions

ગરીબોની કસ્તૂરી ગણાતી ડુંગળીના ભાવો હાલ ગગડી રહ્યા છે. ખેડૂતોને ખરા સમયે પાકનો ભાવ મેળવવાનો વારો આવ્યો તે જ સમયે સરકારે ડુંગળીની આયાત કરવાનો નિર્ણય કરતા ખેડૂતોમાં રોષ ફેલાયો છે. ત્યારે ડુંગળીનું સૌથી વધુ વાવેતર કરનારા ભાવનગર જિલ્લાના ખેડૂતો ડુંગળીથી પરેશાન છે. ડુંગળીની આયાતનો ખેડૂતો દ્વારા વિરોધ કરવામાં આવ્યો છે. આયાત થવાની ખેડૂતોને ડુંગળીનો નહીં મળે ભાવ તો ખેડૂતો પરેશાન છે.

READ  વડોદરાના રાજવી પરિવારે ગાયકવાડી યુગથી શરૂ થયેલી પરંપરા સાથે ગણપતિ બાપ્પાને આવકાર્યા, જુઓ VIDEO

આ પણ વાંચો: 2 દિવસ હળવા વરસાદની આગાહી: ભર શિયાળે ચોમાસાનો માહોલ, રાજ્યના મોટા ભાગના વિસ્તારોમાં માવઠું

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

FB Comments