ખેડૂતોના ક્યારે આવશે અચ્છે દિન? શું શાકભાજીની ખેતી કરીને ખેડૂતોએ કરી ભૂલ?

Farmers in Sabarkantha get pitiful prices of their produce

શિયાળાની સિઝનમાં લીલા શાકભાજીની ખેડૂતો વ્યાપક ખેતી કરતા હોય છે અને તેના પોષણક્ષમ ભાવો પણ તેમને મળતા હોય છે. જોકે સાબરકાંઠાના ખેડૂતો ચાલુ વર્ષે શાકભાજીની ખેતી કરીને પછતાઇ રહ્યા છે. ખાસ કરીને ફુલાવર-કોબિજની ખેતી કરનારા ખેડૂતોને રાતા પાણીએ રોવાનો વારો આવ્યો છે. આવો સાંભળીએ શું છે સાંબરકાંઠાના ખેડૂતોની સમસ્યા.

રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

READ  પુલવામા આતંકી હુમલાથી દ્રવી ઉઠ્યાં કોમળ હૃદયી સંત મોરારી બાપુ, શહીદ જવાનોને કંઇક આ રીતે કરી સલામ

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

આ પણ વાંચો: આણંદની APMCમાં પેડી(ચોખા)ના મહત્તમ ભાવ રહ્યા રૂ.2110, જાણો જુદા-જુદા પાકોના ભાવ

FB Comments