75 વર્ષીય કાકામાં યુવાનોને હંફાવે તેવો જુશો

સમસ્યાઓના ચક્રવ્યૂહથી પીડાતા આ ખેડૂતને 84 કિલોમીટરની યાત્રા કાપતાં ન નડી 75 વર્ષની ઉંમર

84 કિલો મીટરની યાત્રા કરનાર વૃદ્ધોમાં છે યુવાનોને પણ હંફાવે તેવો જુસ્સો. આ વૃદ્ધો પોતાની વિવિધ માંગણીઓને લઈને એક ખેડૂત યાત્રામાં સાથે નિકળ્યા છે.

સામાન્ય રીતે જોવામાં આવતું હોય છે કે જેમ જેમ લોકોની ઉંમર વધતી જાય તેમ તેમ તેમનું શરીર જવાબ આપવા લાગતું હોય છે.

જોકે 9 જાન્યુઆરીએ ખેડાના કરમસદથી નીકળેલી ખેડૂતોની યાત્રામાં એક ખેડૂતે આ વાતને ખોટી સાબિત કરી બતાવી છે. કરમસદથી નીકળેલી ખેડૂત યાત્રા માં પીપલવાડા ગામના 75 વર્ષીય ધુળાભાઈ રાઠોડે આ વાત ને ખોટી સાબિત કરી બતાવી છે. 75 વર્ષે પણ સતત 84 કિલો મીટરનું અંતર કાપીને આ વાત ખોટી સાબિત કરી છે.

75 વર્ષીય કાકામાં યુવાનોને હંફાવે તેવો જુસ્સો
75 વર્ષીય કાકામાં યુવાનોને હંફાવે તેવો જુસ્સો
જો તમે TV9ના સમાચારોને ગુજરાતીમાં તમારા ટેલિગ્રામ અકાઉન્ટ પર જોવા માગો છો તો અહીંયા ક્લિક કરો
જો તમે TV9ના સમાચારોને ગુજરાતીમાં તમારા ટેલિગ્રામ અકાઉન્ટ પર જોવા માગો છો તો અહીંયા ક્લિક કરો

એવું પણ ન હતું કે ખેડૂત યાત્રામાં માત્ર ધુળાભાઈ જ મોટી ઉમરના હતા. પણ મોટા ભાગના લોકો 50 વર્ષ ઉંમર ઉપર નાજ જોવા મળ્યા હતાં. જે લોકોના જુશાએ પણ ખેડૂત યાત્રામા એક અલગ સુર ઉમેર્યા હતો. તો તમામ લોકોની માગ પણ હતી કે સરકાર ખેડૂતોની માગ પર જલ્દી અને પૂરતું ધ્યાન આપે. જેથી ખેડૂતોની પડતી દેવાની સમસ્યા. સિંચાઈના પાણીની સમસ્યા. જમીન પડાવી લેવાના આક્ષેપ ની સમસ્યા તેમજ પાક ધિરાણ સહિતની સમસ્યા જલ્દીથી દૂર કરી શકાય.

Did you like the story?

જો તમે TV9 ગુજરાતીના WhatsApp ગ્રુપમાં જોડાઈ નથી શકતા તો Tv9 ગુજરાતીનો આ WhatsApp નંબર 90999-00199 આપના મોબાઈલમાં સેવ કરીઅમને મોકલી આપો આપનું અને આપના શહેરનું નામ. જેથી દરરોજ Tv9 ગુજરાતીની રસપ્રદ સ્ટોરીઝ અને વીડિયોઝ આપના મોબાઈલમાં મળતા રહે. જો આપ કોઈ WhatsApp ગ્રુપમાં છો તો આ મોબાઈલ નંબરને પણ તેમાં એડ કરવા વિનંતી.

Vadodara: Congress worker arrested with 42 bottles of foreign liquor- Tv9

FB Comments

Hits: 142

Comments are closed, but trackbacks and pingbacks are open.