દિલ્હી મુંબઈ કોરિડોરને લઈને ખેડૂતોને છે આ ચિંતા, આવેદન પત્ર આપી નોંધાવ્યો વિરોધ

Farmers protest against Delhi-Mumbai corridor project | Dahod - Tv9GujaratiNews

ઝાલોદ તાલુકામાં ખેડૂતોએ ખેતીલાયક જમીનને લઈને કલેકટરને આવેદનપત્ર આપ્યું છે.  નેશનલ કોરીડોર એકસપ્રેસ હાઇવેમાં ખેડૂતોની ખેતીલાયક જમીન અને રહેણાંક મકાનો રોડમાં જતા ખેડૂતોમાં રોષમાં લાગણી છે. દાહોદમાં ખેડૂતોએ કહીં રહ્યાં છે કે આ કોરિડોર બનવાથી ખેડૂતોને ખેતીની જમીનમાં મોટું નુકસાન સહન કરવાનો વારો આવી શકે છે. આ અંગે ખેડૂતોએ કલેકટરને આવેદનપત્ર આપ્યું છે. ખેડૂતોએ રોજગારી અને પરિવારનિર્વાહ અંગે ચિંતા વ્યક્ત કરી છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

READ  આજનું રાશિફળ: આ રાશિના જાતકો માટે નવી યોજનાઓને અમલમાં મૂકવા માટે શુભ દિવસ,

આ પણ વાંચો :  રાજ્ય સરકારે હેલ્મેટ મરજિયાત કરવાનો નિર્ણય, કેન્દ્ર સરકાર સાથે લડી લેવાના મૂડમાં રાજ્ય સરકાર

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

 

 

FB Comments